BREAKING NEWS

(1) ગુજરાતના પશુપાલકો માટે મહત્વનો નિર્ણય
ગુજરાતના 18 દૂધ સંઘો માટે સરકારની જાહેરાત
પાવડરની નિકાસ કરવામાં ભાવફેર ચુકવશે સરકાર
દૂધના પાવડર પર પ્રતિ કિલો 50 રૂપિયા પ્રોત્સાહન
.

(2) અમદાવાદ DCP ઝોન-4ની મોટી કાર્યવાહી
સરદારનગરના ASI રઘુભાઈને સસ્પેન્ડ કરાયા
પીસ્ટલ ખોવાઈ જતા બેદરકારી જણાતા સસ્પેન્ડ
પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ દરજી સસ્પેન્ડ
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ.

(3) કઠોળની આયાતમાં વધારો કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય
કઠોળની મોંઘવારીને રોકવા માટે સરકારનું મોટું પગલું
DGFTએ અડદ અને તુવેરનો આયાત ક્વોટા જાહેર કર્યો
15 નવેમ્બર સુધીમાં 4 લાખ ટન તુવેરની આયાતની મંજૂરી
31 માર્ચ સુધીમાં 1.5 લાખ ટન અડદ આયાત કરાશે.

(4) હાથરસ દુષ્કર્મ કેસ મામલે અલાહાબાદ હાઇકોર્ટની ટકોર, કહ્યું યુપી સરકારે પીડિતાના પરિવારની સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ, અને તપાસનો રિપોર્ટ લીક ન થાય તે જોવું જોઈએ.

(5) ગીરસોમનાથમાં કિશોરી સાથે દુષ્કર્મ થયાની કોડીનાર પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ. ભાજપના કાર્યકર પ્રવીણ ઝાલા સહિત 4 વિરૂદ્ધ કિશોરીની દાદીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.

(6) પાટણમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં બેદરકારી બદલ પોલીસ અઘિક્ષકે 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા. 3 પોલીસ કર્મચારી સામે દંડાત્મક કાર્યવાહી કરાઇ.

(7) મોરેટોરીયમ મોંઘુ પડશે! સપ્ટેમ્બર માસમાં જ બેન્કોના લોન હપ્તાના 41% ચેક બાઉન્સ.

(8) આ વર્ષે ભારતના અર્થતંત્રમાં 10.3%ઘટાડો થવાનો અંદાજ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF).

(9) कुबेर नगर 96 T P बंगला ऐरिया,भार्गव रोड से रामेश्वर तक के रोड पेवर का काम शुरू हो गया।आज रात काम का निरिक्षण करते हुये साथी काउन्सिलर और स्थानिक आगेवान के साथ।सबका साथ सबका विकास जय हो।

Related posts

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Comment